DHOON
KIRTAN
CHARITRA
"સંપ"
જય સ્વામિનારાયણ...
ભક્ત ચિંતામણી માં ધુવા ગામ ના બે સગાભાઈ નો પ્રસંગ લખ્યો છે. મોટા ભાઈ નું નામ બુધ્ધ, નાના ભાઈ નું નામ મદારી હતું. આ બંને ભાઈ ખેતી કરતા હતા.પછી બંને ભાઈઓએ ભાગીદારમાં વેપાર કર્યો. નફો થયો. એ હિસાબમાં જરા મારૂ તારું થયું. ભાઈઓ વચ્ચે તિરાડ પડી. જ્યાં સુધી આપણી દુકાન, આપણી આવક, આપણી કંપની આપણો પરિવાર, આપણું કુટુંબ આપણો ખર્ચો, ત્યાં સુધી ઝઘડો કોઈ દિવસ નહિ થાય. પણ આ મારી આવક ને આ તારી, આ મારો ખર્ચો ને આ તારો ખર્ચો એટલે મારા મારી ચાલુ. મારું ને તારું એ કાતર ના બે પાંખીયા છે કાતર શું કામ કરે તે તમે સારી રીતે જાણો જ છો. એટલે બે ભાઈ વચ્ચે સંબંધ કપાયા. ચાર ધડી ઝઘડી ને ઘરે ગયા.
બંને ભાઈ ના મનમાં એજ વિચાર ચાલતા હતા. રાત્રે પથારીમાં નીંદર નથી આવતી. મોટા ભાઈ ને વિચાર આવ્યો કે મોટા ભાઈ તરીકે મારી ફરજ છે કે મારે નામી દેવું જોઈએ. મારે તેનું ધ્યાન રાખવું જોઈએ. એ નાનો છે એનો એવો અર્થ નથી કે તે મારી હાયે હામાં હા કરે. નાનો ભાઈ ભલે વેગમાં આવીને મને સંભળાવી ગયો. મેં પણ સામે જડબાતોડ ઉત્તર આપ્યા છે. કાયમ માટે મારી આજ્ઞા પાળી છે. આજે કદાચ તમોગુણ ના વેગમાં આવીને સામે બોલ્યો હોય તો શું મોટા તરીકે મારે માફ ન કરી દેવાય।. હું સમજુ થઇ ને ઝાઘડું તો સમાજમાં અમારા કુંટુંબની આબરૂ નું શું ? લોકો કહેશે સ્વામીનારાયણીયા સગાભાઈ વચ્ચે ઝઘડા છે. મનમાં પસ્તાવો થયો. સવારે ઉઠીને માફી માંગવાનું નક્કી કર્યું. રાત્રે નીંદર ન આવતા સવારે વહેલા ઉઠીને પૂજા કરવા બેઠા. દિન ભાવે પ્રભુ ને વિનવે છે. કરગરી ને પ્રભુ પાસે માફી માંગતા કહે હે દયાળુ ! હું આપનો ગુનેગાર છું.મેં આપના ભક્તનો દ્રોહ કર્યો છે.મને ક્ષમા કરો.
હૃદયમાંથી નીકળેલી પ્રાર્થના સાંભળીને સ્વામીનારાયણ ભગવાન પધાર્યા. મોટા ભાઈ બુદ્ધ ના મસ્તક ઉપર હાથ મુક્યો. ભગતે સામે મહારાજ ને ઉભેલા જોઈ બેસવા માટે ઢોલિયો ઢાળીયો. પ્રભુ વિરાજમાન થયા. નાના ભાઈને સંદેશો મોકલાવ્યો. દૂધપાક પૂરીનો થાળ તૈયાર કર્યો. નાનોભાઈ પૂજામાં બેઠો હતો. ચાલ, મહારાજ પધાર્યા છે ને તને બોલાવે છે. નાનાભાઈ ને રીસ \ તો હતી કે હવે બુદ્ધ ના ઘરે ક્યારેય જવું નથી. પરંતુ મહારાજનું નામ સાંભળી ને દોડતો આવ્યો. શ્રીજી મહારાજે હજી જમવાનું ચાલુ નહોતું કર્યું. એ વખતે પ્રભુએ હાથમાં કોળીયો લઈને કહ્યું બોલો જમવાનું શરુ કરીએ? હા ! મહારાજ. ના એમ નહિ. તમે બંને ભાઈ એક બીજાની માફી માગો પછી અમે જમીશું. બંને ભાઈઓએ માફી માગી , એકબીજાને દંડવત પ્રણામ કાર્ય. પછી પ્રભુએ ભોજન કર્યું.
આ પ્રસંગ ઉપરથી ખ્યાલ આવે કે મહારાજ આપણા પરિવારમાં સંપ જોવા માંગે છે.
Veniram and Madhav were amazed to see such a miracle but the fisherman became very angry and started running after Lord Ghanshyam to hit Him. Lord Ghanshyam made him see Yampuri (Hell), so that the fisherman would understand the sins he was committing by killing the fish. The fisherman saw an extremely frightening figure of Yamraj, the king of Yampuri. Yamraj had huge, pointed eyes, a long moustache, a long tongue and eighteen hands, in each of which, he carried a sword. The fisherman was scared and started shaking. Yamraj's attendants started to beat the fisherman.
When he could not tolerate the suffering, the fisherman fell onto Lord Ghanshyam's feet. He begged to be saved from the pain. Lord Ghanshyam took mercy on the fisherman and made Yamraj disappear. The fisherman now became convinced that this young child was not ordinary but was certainly the Supreme God Himself. The fisherman told Lord Ghanshyam that hard times forced him to fish for a living. Lord Ghanshyam then told him to give up killing and to perform manual labor to earn a living. The fisherman did as was told and started to live a decent life and follow religious beliefs. After a short time, by the mercy of Lord Ghanshyam, he was relieved of his poverty and led a comfortable life.
ભક્ત ચિંતામણી માં ધુવા ગામ ના બે સગાભાઈ નો પ્રસંગ લખ્યો છે. મોટા ભાઈ નું નામ બુધ્ધ, નાના ભાઈ નું નામ મદારી હતું. આ બંને ભાઈ ખેતી કરતા હતા.પછી બંને ભાઈઓએ ભાગીદારમાં વેપાર કર્યો. નફો થયો. એ હિસાબમાં જરા મારૂ તારું થયું. ભાઈઓ વચ્ચે તિરાડ પડી. જ્યાં સુધી આપણી દુકાન, આપણી આવક, આપણી કંપની આપણો પરિવાર, આપણું કુટુંબ આપણો ખર્ચો, ત્યાં સુધી ઝઘડો કોઈ દિવસ નહિ થાય. પણ આ મારી આવક ને આ તારી, આ મારો ખર્ચો ને આ તારો ખર્ચો એટલે મારા મારી ચાલુ. મારું ને તારું એ કાતર ના બે પાંખીયા છે કાતર શું કામ કરે તે તમે સારી રીતે જાણો જ છો. એટલે બે ભાઈ વચ્ચે સંબંધ કપાયા. ચાર ધડી ઝઘડી ને ઘરે ગયા.
બંને ભાઈ ના મનમાં એજ વિચાર ચાલતા હતા. રાત્રે પથારીમાં નીંદર નથી આવતી. મોટા ભાઈ ને વિચાર આવ્યો કે મોટા ભાઈ તરીકે મારી ફરજ છે કે મારે નામી દેવું જોઈએ. મારે તેનું ધ્યાન રાખવું જોઈએ. એ નાનો છે એનો એવો અર્થ નથી કે તે મારી હાયે હામાં હા કરે. નાનો ભાઈ ભલે વેગમાં આવીને મને સંભળાવી ગયો. મેં પણ સામે જડબાતોડ ઉત્તર આપ્યા છે. કાયમ માટે મારી આજ્ઞા પાળી છે. આજે કદાચ તમોગુણ ના વેગમાં આવીને સામે બોલ્યો હોય તો શું મોટા તરીકે મારે માફ ન કરી દેવાય।. હું સમજુ થઇ ને ઝાઘડું તો સમાજમાં અમારા કુંટુંબની આબરૂ નું શું ? લોકો કહેશે સ્વામીનારાયણીયા સગાભાઈ વચ્ચે ઝઘડા છે. મનમાં પસ્તાવો થયો. સવારે ઉઠીને માફી માંગવાનું નક્કી કર્યું. રાત્રે નીંદર ન આવતા સવારે વહેલા ઉઠીને પૂજા કરવા બેઠા. દિન ભાવે પ્રભુ ને વિનવે છે. કરગરી ને પ્રભુ પાસે માફી માંગતા કહે હે દયાળુ ! હું આપનો ગુનેગાર છું.મેં આપના ભક્તનો દ્રોહ કર્યો છે.મને ક્ષમા કરો.
હૃદયમાંથી નીકળેલી પ્રાર્થના સાંભળીને સ્વામીનારાયણ ભગવાન પધાર્યા. મોટા ભાઈ બુદ્ધ ના મસ્તક ઉપર હાથ મુક્યો. ભગતે સામે મહારાજ ને ઉભેલા જોઈ બેસવા માટે ઢોલિયો ઢાળીયો. પ્રભુ વિરાજમાન થયા. નાના ભાઈને સંદેશો મોકલાવ્યો. દૂધપાક પૂરીનો થાળ તૈયાર કર્યો. નાનોભાઈ પૂજામાં બેઠો હતો. ચાલ, મહારાજ પધાર્યા છે ને તને બોલાવે છે. નાનાભાઈ ને રીસ \ તો હતી કે હવે બુદ્ધ ના ઘરે ક્યારેય જવું નથી. પરંતુ મહારાજનું નામ સાંભળી ને દોડતો આવ્યો. શ્રીજી મહારાજે હજી જમવાનું ચાલુ નહોતું કર્યું. એ વખતે પ્રભુએ હાથમાં કોળીયો લઈને કહ્યું બોલો જમવાનું શરુ કરીએ? હા ! મહારાજ. ના એમ નહિ. તમે બંને ભાઈ એક બીજાની માફી માગો પછી અમે જમીશું. બંને ભાઈઓએ માફી માગી , એકબીજાને દંડવત પ્રણામ કાર્ય. પછી પ્રભુએ ભોજન કર્યું.
આ પ્રસંગ ઉપરથી ખ્યાલ આવે કે મહારાજ આપણા પરિવારમાં સંપ જોવા માંગે છે.
Birds Fell Into a Trance
One afternoon, Lord Ghanshyam and His friends, Madhav, Veniram and others, went to Lake Meen to swim. While they were swimming, they saw a fisherman who was fishing in the lake. Lord Ghanshyam became extremely sad when He saw all the innocent dead fish. As soon as His merciful eyes saw the dead fish, they came back to life and went back into the water.Veniram and Madhav were amazed to see such a miracle but the fisherman became very angry and started running after Lord Ghanshyam to hit Him. Lord Ghanshyam made him see Yampuri (Hell), so that the fisherman would understand the sins he was committing by killing the fish. The fisherman saw an extremely frightening figure of Yamraj, the king of Yampuri. Yamraj had huge, pointed eyes, a long moustache, a long tongue and eighteen hands, in each of which, he carried a sword. The fisherman was scared and started shaking. Yamraj's attendants started to beat the fisherman.
When he could not tolerate the suffering, the fisherman fell onto Lord Ghanshyam's feet. He begged to be saved from the pain. Lord Ghanshyam took mercy on the fisherman and made Yamraj disappear. The fisherman now became convinced that this young child was not ordinary but was certainly the Supreme God Himself. The fisherman told Lord Ghanshyam that hard times forced him to fish for a living. Lord Ghanshyam then told him to give up killing and to perform manual labor to earn a living. The fisherman did as was told and started to live a decent life and follow religious beliefs. After a short time, by the mercy of Lord Ghanshyam, he was relieved of his poverty and led a comfortable life.
Moral: We will achieve true happiness only by living a life as per Shikshapatri.
Note:
No comments:
Post a Comment