Sabha 22

Dhoon

Kirtan



Charitra

મુક્તિ
એક સાધુ હતા. એક ગામમાં તેઓ વ્યાખ્યાન આપતા હતા.વ્યાખ્યાનમાં તેઓ આત્મા અને દેહની વાતો કરતા એટલે લોકો તેમનું આ જ્ઞાન રસપૂર્વક સાંભળતા હતા. એક શેઠ પણ દરરોજ તેને સાંભળવા જતા. તેમને ત્યાં એક સુંદર પોપટ હતો.પોપટને વિચાર આવ્યો કે,મહારાજ બધા માટે મુક્તિની વાતો કરે છે,તો પછી મારી મુક્તિની વાતો કેમ નથી કરતા? હું પણ એક પિંજરામાં પુરાયેલું એક પંખી છું.દેહ માંથી છૂટવાની વાતો તો દુર રહી, પરંતુ આ પાંજરામાંથી કઈ રીતે છૂટવું? એટલે કથામાં જતી વખતે પોપટે પેલા શેઠને કહ્યું,શેઠ એક કામ કરોને? તમે જાઓ ત્યારે પેલા મહાત્માને પુછજો કે મુક્તિ કેમ પમાય? બંધનમાંથી કેમ છુટાય? પેલા શેઠ વિચાર કરે.. મને પણ આવા વિચાર નથી આવતા,અને પોપટને કેમ આવે છે?જેને જિંદગી જેલ લાગે તેને જ છૂટવાનું મન થાય. પોપટે પુછાવેલો પ્રશ્ન લઈ શેઠ કથા સાંભળવા આવ્યા. કથા પૂરી થઈ એટલે શેઠે મહાત્મા પાસે જઈ પોપટે પુછાવેલો પ્રશ્ન પૂછ્યો કે મહારાજ મુક્તિ કેમ મળે? અને બંધનમાંથી કેમ છુટાય? મહારાજે પૂછ્યું કે આ પ્રશ્ન કોનો છે? તમારો તો નથી નથી લાગતો. મહારાજ આ પ્રશ્ન મારા પોપટનો છે? તમારા પોપટનો છે? હા જ તો. આટલું સાંભળી પેલા મહાત્મા ત્યાને ત્યાં જ ઢળી પડયા. શેઠ તો ગભરાઈ ગયા, મહાત્મા થોડા ભાનમાં આવ્યા એટલે કઈ બોલ્યા વગર જતા રહ્યા. મહાત્માતો ભાનમાં જ હતા, શેઠ ગયા એટલે એ ઉભા થઈ ગયા. શેઠ ઘરે ગયા એટલે પોપટે કહ્યું, શેઠ મારો પ્રશ્ન પૂછ્યો? શેઠ કહે તારો પ્રશ્ન તો અપશુકનિયાળ નીકળ્યો, મેં તેને પ્રશ્ન પૂછ્યો ત્યાજ તેઓ બેભાન થઈ ગયા.... તારો પ્રશ્ન બહુ ખરાબ હતો. પેલો પોપટ બધી વાત સમજી ગયો કે એણે માંગેલો ઉત્તર એમાં જ રહેલો છે.સાંજ થઈ એટલે પેલા પોપટે તેમજ કર્યું... આંખ બંધ કરી ને ઢળી પડયો. ન ખાવાનું,ન પીવાનું,ન બોલવાનું, મૃત:પ્રાય બની ગયો. શેઠ બહારથી આવ્યા, તેને આ વાતની જાણ થઈ,પાંજરા પાસે તેઓ દોડી આવ્યા. પોપટને બોલાવવાનો પ્રયત્ન કર્યો,પણ પોપટ બોલ્યો નથી.નિશ્ચેતન બની રહ્યો. શેઠને થયું કે એણે ખાધુ નથી,પીધું નથી,એટલે નક્કી તે મરી ગયો લાગે છે. શેઠે બારણુ ખોલી પોપટને ફેંકી દીધો. પોપટને થયું કે હવે મુક્તિ મળી. એટલે તે પંખો ફફડાવી ઉડીને ઝાડ પર બેસી ગયો. શેઠને આશ્ચર્ય થયું; તેણે પોપટને પૂછ્યું અલ્યા શું થયું તને? પાછો જીવતો ક્યાંથી? પોપટે કહ્યું;સાહેબ તમે તેનો ઉત્તર ન સમજ્યા? ઇન્દ્રિયો ને અંતર સન્મુખ કરી દો. ઇન્દ્રિયોની વૃત્તિને સંકેલી ભગવાન સન્મુખ છૂટી મૂકી દો એટલે મુક્તિ. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે, જગત પ્રત્યે આંધળા થવું,બહેરા થવું,લુલા થવું પણ આસક્ત ન થવું. જુવોને આ જગ બંધનની જેલ.....

Zamkuba of Udaipur
Zamkuba was the queen of Udaipur in Rajasthan, India. Once, from her palace she heard the divine chanting "Swaminarayan, Swaminarayan…." and felt peace. She found that two Brahmins were chanting the mantra. The queen got curious about it. Brahmins replied they came from Gujurat and were chanting the name of Bhagwan Swaminarayan. The Brahmins described the life of Bhagwan and mentioned that He was is in Gadhpur in Gujarat at the time. On hearing divine episodes of God, her desire to meet Him got intense. But being the queen, she was aware that the King would not let her to go. She made a plan to flee. One dark night, she made a rope with her saris, tied the rope to her balcony, climbed down and disappeared in the cover of darkness. Next morning the King ordered his soldiers to track her. When she heard the horse steps, she hid in a filthy stinking skeleton of a camel for three days. When the soldiers gave up, she started but did not know the path to Gujarat. She met a Brahmin who agreed to help her. On the way the Brahmin offered some food what he had brought with him to her. Because of the long journey she was tired and fell asleep soon. Early morning when she woke up, she found herself on the bank of a river where some women were chanting "Swaminarayan, Swaminarayan". The brahmin was not there. When she inquired of the place, she found that it was Gadhpur of Swaminarayan! She was delighted very much by having the darshan of her beloved God, much more yearned Bhagwan Swaminarayan, who praised her immovable faith and devotion. Bhagwan name her 'Mataji.' Later he asked her to stay in Bhuj with Ladhibai. Moral: Our faith in Bhagwan should be as strong as Zamkuba.

પ્રશ્નોત્તરી:
નીચેના પ્રશ્નોનો ઉત્તર શોધી તેનો જવાબ 214-317-5182 ઉપર text કરશો.
  1. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના બાળપણનું નામ શું હતું?

  1. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની કથા માં એક વાત વારંવાર આવૅ છે, તે કઈ વાત છે?

Katha


Swaminarayan Gurukul

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment