DHOON
KIRTAN
CHARITRA
"સગરામ વાઘરી"
જય સ્વામિનારાયણ...
સગરામ વાઘરી શુદ્રમાં પણ નીચલા વર્ગનો માણસ એને ભગવાન સ્વામિનારાયણના સંતોનો યોગ થયો. દૈવી જીવ હતો એટલે સારા યોગે સત્સંગી થયો અને સારાયે લીંબલી ગામમાં સન્માનને પાત્ર બન્યો.
એક વખત આ બાજુના લીંબડી શહેરમાં શ્રીમદ્દ ભાગવતની કથાનું આયોજન થયું. કથાના વક્તા પદે શિયાણી ગામના વિદ્વાન બ્રાહ્મણ શ્રી શિવરામ ભટ્ટ હતા. સવારમાં કથાનો પ્રારંભ થયો. ગામના ભાવિકો કથા સાંભળવા ઉમટેલા. સાંજે કથા પુરી થઇ ભટ્ટજીએ પૂછ્યું: ‘ભક્તો! કથા કેવી લાગી? ત્યારે માણસોએ કહ્યું ભટ્ટજી આપની કથા સારી જ છે પરંતુ, અમારા સગરામા જેવી નહીં..
બીજા દિવસે પણ એ જ રીતે થયું, પછી ભટ્ટજીએ કહ્યું સગરામને બોલાવો. એને બોલાવ્યો અને શિવરામજીએ સગરામા ને કહ્યું કે મને કંઈક પ્રશ્ન પૂછ? સગરામે કહ્યું ભટ્ટજી તમે તો મોટા વિદ્વાન છો અને હું તમને શું પ્રશ્ન પૂછી શકું. પણ ભટ્ટજીનો ખુબ આગ્રહ હોવાથી પ્રશ્ન પૂછ્યો મહારાજ "વિષય ચિત્તમાં રહ્યા છે, કે ચિત્ત વિષયમાં રહ્યું છે?" એ પ્રશ્ન છે.
ભટ્ટજી મનમાં બધા શાસ્ત્રોના પ્રમાણો ખોલવા લાગ્યા પણ એમને ક્યાંય જવાબ મળ્યો નહીં. એટલે કહ્યું હું આ પ્રશ્નનો જવાબ કાલે આપીશ. સહુ પોતાના ઘેર ગયા અને ભટ્ટજી સારી ઘોડી લઈ ઝડપથી ગઢપુર પહોંચ્યા. આવી મહારાજને નમસ્કાર કર્યા. સભામાં મહારાજને પ્રશ્ન પૂછ્યો, "હે સ્વામિનારાયણ, વિષય ચિત્તમાં રહ્યા છે,કે ચિત્ત વિષયમાં રહ્યું છે?" મહારાજે કહ્યું, ચિત્તતો નિર્મળ છે પરંતુ વિષયના યોગે કરીને તે વિષયી બને છે, અને જો સારો યોગ થાય તો તે સારું બને છે.
બીજા દિવસે પોતાના ગામ આવી ભટ્ટજી લીંબડી ગામે કથા કરવા ગયા. કથા સાંજના સમયે પુરી થઈ, અંતે શિવરામજીએ કહ્યું વિષય ચિત્તમાં રહ્યા છે, કે ચિત્ત વિષયમાં રહ્યું છે, એ જ પ્રશ્ન છે ને સગરામજી આપનો? હા ભટ્ટજી મહારાજ! એ જ પ્રશ્ન હતો સગરામાએ કહ્યું. તો એમનો એ જવાબ છે, એમ કહીને મહારાજે જે ઉત્તર આપ્યો હતો એ જ જવાબ આપ્યો. સગરામ ભક્તએ કહ્યું ભટ્ટજી આ જવાબ એકદમ સાચો છે, પરંતુ મારા સ્વામિનારાયણ સિવાય કોઈ પણ આ પ્રશ્નનો જવાબ ન આપી શકે, માટે આ જવાબ તમે સ્વામિનારાયણ પાસેથી મેળવ્યો છે. ભટ્ટજી સગરામ વાઘરીના પગમાં પડયા અને કહ્યું સગરામા તું ખરો ભક્ત છે, ગઈ કાલે કથા વહેલી પૂર્ણ કરી હું મારતે ઘોડે સ્વામિનારાયણ પાસે પહોંચ્યો અને તેઓની પાસેથી આ જવાબ મેળવ્યો છે.
પછીથી ભટ્ટજી મહારાજના આશ્રિત થયા અને સમય જતા મહારાજ પાસેથી દીક્ષા ગ્રહણ કરી અખંડાનંદ નામક સાધુ થયા... આજે સંપ્રદાયમાં આપણે જે મહાપુજા કરીએ છીએ તેની રચના અખંડાનંદ સ્વામી એ કરી છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે આધ્યાત્મિક પરંપરાની શુદ્ધિ કરી અને સાથે સાથે શાસ્ત્ર સંમત સામાજિક વ્યવસ્થાની શુદ્ધિ કરી. શુદ્રોને સત્સંગ કરાવી એમના જીવન બ્રાહ્મણોથી પણ શ્રેષ્ઠ બનાવ્યા. જે લોકોને વશ કરવામાં અંગ્રેજ સલ્તન પણ નિષ્ફ્ળ નીવડેલી એ લોકોને સહજાનંદ સ્વામીએ પ્રેમથી જીતી લીધા. જેમના માટે બ્રિટિશરો રાત દિવસ મહેનત કરતા એ લોકોને મહારાજે પ્રેમથી સમજાવી લુંટફાટ, ચોરી વગેરે અનૈતિક કાર્યો બંધ કરાવ્યા અને વૈદિક પરંપરાને શુદ્ધ સ્વરુપ આપી વિશ્વમાં પ્રવાહિત કરી...
Right after she got married, Roopbai’s in-laws wanted to take her to a Devi and her bhuvas (devi’s worshipers) for a ritual. She refused saying that she herself had pledged to go to Gadhpur to have darshan of Maharaj and to perform the ritual and so she did. Her in-laws did not like that but compromised thinking that she was new to the family and with passing of time she’ll start praying to the devi. But Roopbai was ever so firm in her faith.
In sometime she gave birth to 3 boys, so her brother in-law suggested they should offer 3 goats to the devi. She refused to kill innocent goats for her boys in strong words. So her in-laws took the boys to the devi when she was away and were ready to kill. Roopbai understood of the act and soon reached the place and again sternly opposed the killing, took her boys and freed the goats.
One night the devi appeared and told her that on the sixth day she would kill her to be born child. Roopbai used strong words against the devi and then prayed to Shreeji Maharaj. One the sixth day Shreeji Maharaj came right in front of the devi and when the devi saw Maharaj, He made the devi realize that He was Purushottam Bhagwan himself. Devi apologized the wrongs she committed against Roopbai. All this was seen by Roopbai and her husband Devajibhai, who then told the entire episode to his family and they became satsanigs.
સગરામ વાઘરી શુદ્રમાં પણ નીચલા વર્ગનો માણસ એને ભગવાન સ્વામિનારાયણના સંતોનો યોગ થયો. દૈવી જીવ હતો એટલે સારા યોગે સત્સંગી થયો અને સારાયે લીંબલી ગામમાં સન્માનને પાત્ર બન્યો.
એક વખત આ બાજુના લીંબડી શહેરમાં શ્રીમદ્દ ભાગવતની કથાનું આયોજન થયું. કથાના વક્તા પદે શિયાણી ગામના વિદ્વાન બ્રાહ્મણ શ્રી શિવરામ ભટ્ટ હતા. સવારમાં કથાનો પ્રારંભ થયો. ગામના ભાવિકો કથા સાંભળવા ઉમટેલા. સાંજે કથા પુરી થઇ ભટ્ટજીએ પૂછ્યું: ‘ભક્તો! કથા કેવી લાગી? ત્યારે માણસોએ કહ્યું ભટ્ટજી આપની કથા સારી જ છે પરંતુ, અમારા સગરામા જેવી નહીં..
બીજા દિવસે પણ એ જ રીતે થયું, પછી ભટ્ટજીએ કહ્યું સગરામને બોલાવો. એને બોલાવ્યો અને શિવરામજીએ સગરામા ને કહ્યું કે મને કંઈક પ્રશ્ન પૂછ? સગરામે કહ્યું ભટ્ટજી તમે તો મોટા વિદ્વાન છો અને હું તમને શું પ્રશ્ન પૂછી શકું. પણ ભટ્ટજીનો ખુબ આગ્રહ હોવાથી પ્રશ્ન પૂછ્યો મહારાજ "વિષય ચિત્તમાં રહ્યા છે, કે ચિત્ત વિષયમાં રહ્યું છે?" એ પ્રશ્ન છે.
ભટ્ટજી મનમાં બધા શાસ્ત્રોના પ્રમાણો ખોલવા લાગ્યા પણ એમને ક્યાંય જવાબ મળ્યો નહીં. એટલે કહ્યું હું આ પ્રશ્નનો જવાબ કાલે આપીશ. સહુ પોતાના ઘેર ગયા અને ભટ્ટજી સારી ઘોડી લઈ ઝડપથી ગઢપુર પહોંચ્યા. આવી મહારાજને નમસ્કાર કર્યા. સભામાં મહારાજને પ્રશ્ન પૂછ્યો, "હે સ્વામિનારાયણ, વિષય ચિત્તમાં રહ્યા છે,કે ચિત્ત વિષયમાં રહ્યું છે?" મહારાજે કહ્યું, ચિત્તતો નિર્મળ છે પરંતુ વિષયના યોગે કરીને તે વિષયી બને છે, અને જો સારો યોગ થાય તો તે સારું બને છે.
બીજા દિવસે પોતાના ગામ આવી ભટ્ટજી લીંબડી ગામે કથા કરવા ગયા. કથા સાંજના સમયે પુરી થઈ, અંતે શિવરામજીએ કહ્યું વિષય ચિત્તમાં રહ્યા છે, કે ચિત્ત વિષયમાં રહ્યું છે, એ જ પ્રશ્ન છે ને સગરામજી આપનો? હા ભટ્ટજી મહારાજ! એ જ પ્રશ્ન હતો સગરામાએ કહ્યું. તો એમનો એ જવાબ છે, એમ કહીને મહારાજે જે ઉત્તર આપ્યો હતો એ જ જવાબ આપ્યો. સગરામ ભક્તએ કહ્યું ભટ્ટજી આ જવાબ એકદમ સાચો છે, પરંતુ મારા સ્વામિનારાયણ સિવાય કોઈ પણ આ પ્રશ્નનો જવાબ ન આપી શકે, માટે આ જવાબ તમે સ્વામિનારાયણ પાસેથી મેળવ્યો છે. ભટ્ટજી સગરામ વાઘરીના પગમાં પડયા અને કહ્યું સગરામા તું ખરો ભક્ત છે, ગઈ કાલે કથા વહેલી પૂર્ણ કરી હું મારતે ઘોડે સ્વામિનારાયણ પાસે પહોંચ્યો અને તેઓની પાસેથી આ જવાબ મેળવ્યો છે.
પછીથી ભટ્ટજી મહારાજના આશ્રિત થયા અને સમય જતા મહારાજ પાસેથી દીક્ષા ગ્રહણ કરી અખંડાનંદ નામક સાધુ થયા... આજે સંપ્રદાયમાં આપણે જે મહાપુજા કરીએ છીએ તેની રચના અખંડાનંદ સ્વામી એ કરી છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે આધ્યાત્મિક પરંપરાની શુદ્ધિ કરી અને સાથે સાથે શાસ્ત્ર સંમત સામાજિક વ્યવસ્થાની શુદ્ધિ કરી. શુદ્રોને સત્સંગ કરાવી એમના જીવન બ્રાહ્મણોથી પણ શ્રેષ્ઠ બનાવ્યા. જે લોકોને વશ કરવામાં અંગ્રેજ સલ્તન પણ નિષ્ફ્ળ નીવડેલી એ લોકોને સહજાનંદ સ્વામીએ પ્રેમથી જીતી લીધા. જેમના માટે બ્રિટિશરો રાત દિવસ મહેનત કરતા એ લોકોને મહારાજે પ્રેમથી સમજાવી લુંટફાટ, ચોરી વગેરે અનૈતિક કાર્યો બંધ કરાવ્યા અને વૈદિક પરંપરાને શુદ્ધ સ્વરુપ આપી વિશ્વમાં પ્રવાહિત કરી...
Roopbai
Roopbai was the daughter of Somaji Khavas who did satsang with Jeenabhai and Roopbai herself had satsang from Rajbai of Vankiyaa. She had been engaged in her childhood to Devajibhai whose family follower of Shaktipanthi (meaning that ate meat and offered it to a devi). Jeenabhai told Shreeij Maharaj of Roopbai’s future in-law’s life style. Shreeji Maharaj told him that asked Roopbai to remember Him in her hour of need and all would be well.Right after she got married, Roopbai’s in-laws wanted to take her to a Devi and her bhuvas (devi’s worshipers) for a ritual. She refused saying that she herself had pledged to go to Gadhpur to have darshan of Maharaj and to perform the ritual and so she did. Her in-laws did not like that but compromised thinking that she was new to the family and with passing of time she’ll start praying to the devi. But Roopbai was ever so firm in her faith.
In sometime she gave birth to 3 boys, so her brother in-law suggested they should offer 3 goats to the devi. She refused to kill innocent goats for her boys in strong words. So her in-laws took the boys to the devi when she was away and were ready to kill. Roopbai understood of the act and soon reached the place and again sternly opposed the killing, took her boys and freed the goats.
One night the devi appeared and told her that on the sixth day she would kill her to be born child. Roopbai used strong words against the devi and then prayed to Shreeji Maharaj. One the sixth day Shreeji Maharaj came right in front of the devi and when the devi saw Maharaj, He made the devi realize that He was Purushottam Bhagwan himself. Devi apologized the wrongs she committed against Roopbai. All this was seen by Roopbai and her husband Devajibhai, who then told the entire episode to his family and they became satsanigs.
Moral: Shreeji Maharaj is the supreme Lord and devis pray to him.
Note:
No comments:
Post a Comment