Ghar Sabha 45

DHOON




KIRTAN




CHARITRA

"સંયમ"

 જય સ્વામિનારાયણ...

       સૌરાષ્ટ્રના આંબરડી ગામના જોગીદાસ ખુમાણ ઈ.સ. 1816 માં ભાવનગર રાજ્ય સામે બહારવટે નીકળેલા. એક વખત તેઓ બાબરીયાધાર આવતા હતા।. રસ્તામાં નદી આવી. ત્યાં ઘોડીને પાણી પાવા લઇ ગાયા. તે સમયે એક યુવાન યુવતીએ પાસે આવીને ઘોડીની રાશ પકડી ને કહે હું આપની દાસી કુવારી છું. આપનું નામ સંભાળીને આવીછું. તારા રૂપમાં મોહિ છું. મારી સાથે લગ્ન કરો. મારી એક ઈચ્છા પૂરી કરો હું આખી જીંદગી તમારી ઈચ્છા પૂરી કરીશ.

ત્યારે જોગીદાસ કહે, ”હું પરસ્ત્રી ને માં, બહેન સમજુ છું. માટે જતી રહે એમ બોલીને ઘોડાની રાશ છોડાવીને જતા રહ્યા।. પછી તેમણે સૂર્યનારાયણ ની સાક્ષીએ નિયમ લીધું કે ~ હું આજથી કોઈ પરનારી સામે કુદ્રષ્ટિથી મીટ માંડીને નહિ જોવ. એક પછી એક દિવસો પસાર થવા લાગ્યા. એક વાર એવી ધટના ધટી કે તેવો ઘોડાને પાણી નદીના કાઠે પતા હતા. ત્યારે ગામમાંથી કેટલીક યુવતીઓ પાણી ભરવા આવી. જોગીદાસ ની નજર યુવતી ના રૂપમાં લોભાણી. બે ઘડીતો પુતળા ની માફક તેની સામે જોઈ રહ્યો. ત્યાં તેના સાથીએ કહ્યું જોગીદાસ, ક્યાં ખોવાઈ ગયાતા ? જોગીદાસ ને અચાનક યાદ આવ્યું કે મેં નિયમ લોપ્યુ છે. એ  પરસ્ત્રી  પાછળ ચાલ્યા. યુવતી પાણી ભરીને ઘરે પહોંચી. જોગીદાસ પીછો કરતાં તે યુવતી ને ઘરે આવીને પૂછ્યું બેનબા ચટણી ( મરચા નો પાવડર ) મળશે ? "હા ,આ લ્યો ચટણી નો કટોરો." જોગીદાસે ચટણી પોતાની આંખ માં નાખી. યુવતીએ પૂછ્યું આ તે શું કર્યું ? જોગીદાસે ઉત્તર આપતા કહ્યું કે નિયમ ભંગનું પ્રાયશ્ચિત કર્યું.

દિવસો વિતતા ક્યાં વાર લાગેછે. ગઢપુરમાં જીવાખાચર ના કારજમાં જોગીદાસ ખુમાણ આવ્યતા. ત્યારે શ્રીજીમહારાજ ના દર્શન કરવા દાદા ખાચર ના દરબારમાં પધાર્યા. ત્યારે પ્રભુએ પ્રેમથી આવકાર આપતા પૂછ્યું જોગીદાસ, અમે એવું સાંભળ્યું છે કે તમે આંખ માં ચટણી નાખી હતી. ખરું જ સાંભળ્યું છે. મહારાજ બધુજ જાણવા છતાં પૂછ્યું આવું શા માટે કર્યું ? જોગીદાસ બોલ્યા "હે ! પ્રભુ મારી માં એ મારું નામ જોગીદાસ રાખ્યું છે. તોતે નામ મારાથી કેમ લજવાય ? જોગીઓ ક્યારેય પર સ્ત્રી સામે કુદ્રષ્ટિ થી જોતા નથી. હું તો એમનો દસ છું તો મારાથી પર સ્ત્રી સમું કેમ જોવાય ? નિયમ લોપાયો તેનું પ્રાયશ્ચિત કરવા ચટણી આંખ માં નાખી હતી." આ વાત સાંભળી ને શ્રીજી એ સભામાં વખાણ કાર્ય ને તેમને નવાજ્યા હતા. ને ટકોર કરતા શ્રીજી મહારાજે કહ્યું કે "હે ! સંતો , ભક્તો આ સુરજ સરખી ઉજળી સહજાનંદી ગોદડી માં દાગ લાગવા દેશોમાં."

સારંગપુરમાં શ્રીજી મહારાજ રંગે રમીને નદીએ નવા સંતો ભક્તો સાથે જતા હતા. રસ્તામાં એક જપડી (નીચ જ્ઞાતી ની સ્ત્રી) એ પ્રભુના દર્શન કરતા સમાધી થઈ. ભક્તોએ કારણ પૂછ્યું ત્યારે શ્રીહારીએ કહ્યું કે પૂર્વે તે સુખી, સમૃધ્ધ વૈશણવ પરિવારમાં હતા. ચોમાસા નો સમય હતો. વરસાદ વરસતો હતો. એક જપાડો વાંસળી વગાડતો શેરી માંથી નીકળ્યો. આ વૈશણવ બાઈએ જરુખામાંથી તે પુરુષ સમું બેક ક્ષણ જોયું. તેના ચિત્ત માં  તે પાણી થી ભીંજાયેલા યુવાન જપડા નું રૂપ કંડારાય ગયું. અંત સામે તેને તે દ્રશ્ય યાદ આવ્યું. તેથી તેને જપડી થઈ છે. પૂર્વે જે કૃષ્ણ ની ભક્તિ કરી હતી તેથી સમાધિ થઇ છે. માટે હે ! ભક્તો સાધકે દ્રષ્ટી ને સંયમમાં રાખવી.

Satpurush’s Word

          Once Manjibhai came to Junagadh to do satsang with us and stayed for four months. Then he asked for permission to leave.  His life was in danger so Gunatitanand Swami said, 'wait for now'. He stayed back as Swami said and only left when Swami told him. When he reached home he found that his foes had resolved to kill him and had come to do so, but was saved as he stayed back. And had he gone earlier, they would have definitely killed him. But now there is no worries as the assassin committed a crime in Bhavnagar and is now in prison for life. Manjibhai too realized that Swami stopped him to save his life. Thus noble saints protect us, so we should do as they say. If they say do not come to an Utsav then do not come. If they refuse once or even twice, do not get disturbed.  If our mind does not like it so be it, but never disrespect satpurush's command/wish.

We have a desire to be protected, but we desire protection without having to do any effort. Manjibhai did satsang with Swami for 4 months and then did as Swami said. These days no one will kill us but we need protection from the bad habits, bad company and vices, and for that we have to make an effort. We have to listen to what saints and Maharaj tell us. It is only saints that tell us what to do and what not to. In the Shikshapatri Maharaj mentions things like not killing small insects, not plucking flowers without permission etc. these all commands act as protection for us in our path to Akshardham and in this world. For example by not committing theft we will never get caught for that and will not have to lie for that.


Moral: In Shikshapatri, Maharaj has cautioned us against doing wrong thing so we must respect those commands for our own good.

KATHA




 

Note:
આપને ઘરસભાના સભ્ય બની દર અઠવાડીએ ઘરસભાનું સાહિત્ય (ઇ-મેઇલ) મેળવવું હોય તો blog post ની જમણી બાજુ “Follow by Email” કે “Subscription“ માં subscribe કરશો.

Bhadresh Radadiya

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment