DHOON
KIRTAN
CHARITRA
"બિનખપતો નહિ ખાત"
જય સ્વામિનારાયણ...
સદ્દગુરુ પ્રેમાનંદ સ્વામીએ 'નિર્વિકલ્પ ઉત્તમ અતિ' આ પ્રાર્થનામાં શિક્ષાપત્રીની મુખ્ય અગિયાર આજ્ઞાઓનું નિરુપણ કર્યું છે. અને સાથે એવા આશીર્વાદ પણ આપ્યા છે,કે આ પ્રમાણે જે વર્તશે તેઓ જરુર ભગવાનનાં ધામને પામશે.
આ આજ્ઞાઓમાં દસમી આજ્ઞા છે: 'बिन खपतो नही खात'
આ પ્રમાણે વર્તનારાઓ આપણા સંપ્રદાયમાં ઘણા ભક્તો થયા કે જેઓ સામાજિક દૃષ્ટિએ ઘણા ઉંચા સ્થાને હોય અને સત્સંગની મહત્તા પણ એના હૃદયમાં પ્રથમ હોય એવા કોઈ ભક્ત હોય તો તે હતા ગુજરાતના મહાન કવિ 'શ્રી દલપતરામજી'...
કવિશ્વર દલપતરામની ખ્યાતિ પણ ખુબ હતી. મોટા મોટા અંગ્રેજ અધિકારીઓ પણ તેઓને માન-પાન આપતા. એક વખત દલપતરામ એક વખત ખેડાથી બોરસદ ગયેલા. ત્યાં દલપતરામના પરિચિત રવરન્ડ ટેલર અને મિસિસ ટેલર અંગ્રેજ અધિકારી રહેતા. તેઓના આગ્રહથી કવિશ્વરને ત્યાં જવાનું થયું. ત્યાં પાદરી અને બીજા મહેમાનો બેઠલા દલપતરામ પણ ત્યાં બેઠા.
થોડો સમય વ્યતીત થયો ઘણા મહેમાનો હતા એટલે મિસિસ ટેલરે અથિતિ ધર્મ સાચવવા ચા તૈયાર કરી તેને પ્યાલા ભરી એક ડીશમાં ગોઠવી મહેમાનોના ટેબલની વચ્ચે મૂકી. બધાને પ્યાલો આપ્યો સાથે દલપતરામને પણ આપ્યો. કવિજીએ પ્યાલો લઈ ટેબલ ઉપર મુક્યો. ત્યાં ખ્રિસ્તી મહેમાનો બોલી ઉઠ્યા કે મેડમ નો હાથ પાછો ઠેલાય નહીં.
મેડમ સાહેબ બોલ્યા કે આ પીવામાં કાંઈ પાપ છે આતો ફક્ત પાણી અને પાંદડા છે. બધા ઉત્સુક હતા કે હવે શું બને છે? દલપતરામજી વાત કળી ગયા. પછી બોલ્યા: પ્યાલામાં પાપ હોય કે ન હોય પરંતુ કોઈ પૂછે કે, તમે ખ્રિસ્તીના હાથની ચા પીધી હતી? તો ઈશ્વરની સાક્ષીએ હું ના કહું મેં ચા પીધી નથી. તો એ જૂઠાણાંનું પાપ મને લાગે કે નહીં? આ પાપ કોણ માથે લેશે? મેડમ કે ટેલર સાહેબ?
મને બહારનું કાંઈ પણ ન ખપે... 'बिन खपतो नही खात' આ સંપ્રદાયની મર્યાદાને મેં ગ્રહણ કરી છે, માટે આ વાત તો નહીં બને...
આ કવિશ્વર દલપતરામજી જયારે વૃદ્ધ થયા અને તે વખતે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ દેશની ગાદી ઉપર વિહારીલાલજી મહારાજ આચાર્ય પદ પર વિરાજમાન હતા. તેઓએ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરિત્રોથી ભરપૂર ગદ્ય ગ્રંથની રચના થાય તેવો સંકલ્પ કર્યો. કવિશ્વરને આ અંગે વાત કરી અને તેઓએ આ ગ્રંથમાં સહયોગ આપવાની વાત કરી. વડતાલમાં કાર્ય શરૂ થયું દલપતરામજી દાસ વર્ષ સુધી ત્યાં રહ્યા ને શ્રી હરિના ચરિત્રોને 'શ્રી હરિલીલામૃતમ' નામક ગ્રંથની વિહારીલાલજી મહારાજના નામોક્ત ગદ્યમાં સત્તર હજાર પંક્તિઓ રુપે સંપ્રદાયને અર્પણ કર્યો. 75 ઉપરાંત આ ગ્રંથમાં ઢાળ-રાગ છે. કવિશ્વર દલપતરામજીએ ભગવાન શ્રી સ્વામિનારાયણનું દર્શન ગઢપુરમાં કરેલું છે અને તેઓને 'એ ભગુજી માણકીને પાવરો ચઢાવજો' આ મહારાજનું વાક્ય અને હાથનું લટકું આજીવન યાદ રહયું.
"શ્રી હરિલીલામૃતમ ગ્રંથનું શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા રેકોર્ડિંગ કરી પ્રકાશન કર્યું છે."
One day his father became so angry that he threatened him with death. “If you chant the name of Swaminarayan any more,” he shouted, “I will kill you.” But he was a brave boy. He calmly replied, “Come what may, I will never give up the worship of Bhagwan Swaminarayan.” The irate father then tied his son to the yoke of his cart, and told him, “If you remove your kanthi I will let you go, otherwise I will kill you here and now, by raising the yoke of this cart.” The son replied, “I will never take off my kanthi, even if I have to die.”
The angry father at raised the cart. Chanting “Swaminarayan, Swaminarayan” the son died and went to Akshardham. In Gadhada Shriji Maharaj heard this tragic story. He said, “This boy is indeed a true devotee. Prahlad had faith in God, as God saved him, this boy however, was not so protected, and yet he did not flinch from his faith.” There is a moral in this anecdote which we must imbibe.
સદ્દગુરુ પ્રેમાનંદ સ્વામીએ 'નિર્વિકલ્પ ઉત્તમ અતિ' આ પ્રાર્થનામાં શિક્ષાપત્રીની મુખ્ય અગિયાર આજ્ઞાઓનું નિરુપણ કર્યું છે. અને સાથે એવા આશીર્વાદ પણ આપ્યા છે,કે આ પ્રમાણે જે વર્તશે તેઓ જરુર ભગવાનનાં ધામને પામશે.
આ આજ્ઞાઓમાં દસમી આજ્ઞા છે: 'बिन खपतो नही खात'
આ પ્રમાણે વર્તનારાઓ આપણા સંપ્રદાયમાં ઘણા ભક્તો થયા કે જેઓ સામાજિક દૃષ્ટિએ ઘણા ઉંચા સ્થાને હોય અને સત્સંગની મહત્તા પણ એના હૃદયમાં પ્રથમ હોય એવા કોઈ ભક્ત હોય તો તે હતા ગુજરાતના મહાન કવિ 'શ્રી દલપતરામજી'...
કવિશ્વર દલપતરામની ખ્યાતિ પણ ખુબ હતી. મોટા મોટા અંગ્રેજ અધિકારીઓ પણ તેઓને માન-પાન આપતા. એક વખત દલપતરામ એક વખત ખેડાથી બોરસદ ગયેલા. ત્યાં દલપતરામના પરિચિત રવરન્ડ ટેલર અને મિસિસ ટેલર અંગ્રેજ અધિકારી રહેતા. તેઓના આગ્રહથી કવિશ્વરને ત્યાં જવાનું થયું. ત્યાં પાદરી અને બીજા મહેમાનો બેઠલા દલપતરામ પણ ત્યાં બેઠા.
થોડો સમય વ્યતીત થયો ઘણા મહેમાનો હતા એટલે મિસિસ ટેલરે અથિતિ ધર્મ સાચવવા ચા તૈયાર કરી તેને પ્યાલા ભરી એક ડીશમાં ગોઠવી મહેમાનોના ટેબલની વચ્ચે મૂકી. બધાને પ્યાલો આપ્યો સાથે દલપતરામને પણ આપ્યો. કવિજીએ પ્યાલો લઈ ટેબલ ઉપર મુક્યો. ત્યાં ખ્રિસ્તી મહેમાનો બોલી ઉઠ્યા કે મેડમ નો હાથ પાછો ઠેલાય નહીં.
મેડમ સાહેબ બોલ્યા કે આ પીવામાં કાંઈ પાપ છે આતો ફક્ત પાણી અને પાંદડા છે. બધા ઉત્સુક હતા કે હવે શું બને છે? દલપતરામજી વાત કળી ગયા. પછી બોલ્યા: પ્યાલામાં પાપ હોય કે ન હોય પરંતુ કોઈ પૂછે કે, તમે ખ્રિસ્તીના હાથની ચા પીધી હતી? તો ઈશ્વરની સાક્ષીએ હું ના કહું મેં ચા પીધી નથી. તો એ જૂઠાણાંનું પાપ મને લાગે કે નહીં? આ પાપ કોણ માથે લેશે? મેડમ કે ટેલર સાહેબ?
મને બહારનું કાંઈ પણ ન ખપે... 'बिन खपतो नही खात' આ સંપ્રદાયની મર્યાદાને મેં ગ્રહણ કરી છે, માટે આ વાત તો નહીં બને...
આ કવિશ્વર દલપતરામજી જયારે વૃદ્ધ થયા અને તે વખતે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ દેશની ગાદી ઉપર વિહારીલાલજી મહારાજ આચાર્ય પદ પર વિરાજમાન હતા. તેઓએ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરિત્રોથી ભરપૂર ગદ્ય ગ્રંથની રચના થાય તેવો સંકલ્પ કર્યો. કવિશ્વરને આ અંગે વાત કરી અને તેઓએ આ ગ્રંથમાં સહયોગ આપવાની વાત કરી. વડતાલમાં કાર્ય શરૂ થયું દલપતરામજી દાસ વર્ષ સુધી ત્યાં રહ્યા ને શ્રી હરિના ચરિત્રોને 'શ્રી હરિલીલામૃતમ' નામક ગ્રંથની વિહારીલાલજી મહારાજના નામોક્ત ગદ્યમાં સત્તર હજાર પંક્તિઓ રુપે સંપ્રદાયને અર્પણ કર્યો. 75 ઉપરાંત આ ગ્રંથમાં ઢાળ-રાગ છે. કવિશ્વર દલપતરામજીએ ભગવાન શ્રી સ્વામિનારાયણનું દર્શન ગઢપુરમાં કરેલું છે અને તેઓને 'એ ભગુજી માણકીને પાવરો ચઢાવજો' આ મહારાજનું વાક્ય અને હાથનું લટકું આજીવન યાદ રહયું.
"શ્રી હરિલીલામૃતમ ગ્રંથનું શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા રેકોર્ડિંગ કરી પ્રકાશન કર્યું છે."
Brave Child Devotee
The Saints traveled from place to place encouraging people to follow the moral path prescribed by Bhagwan Swaminarayan. Once, in the district of Jamnagar, a farmer's young son, impressed by their sincerity, accepted the vows of Satsang (panch vartman). He offered puja, applied tilak chandlo to his forehead. His father, however, did not like his son's new beliefs and the code of conduct. The father told his son not to worship Swaminarayan. He tried persuasion, then threats, then finally gave him a sound thrashing; but the boy would not yield. He eagerly pursued his devotion to God.One day his father became so angry that he threatened him with death. “If you chant the name of Swaminarayan any more,” he shouted, “I will kill you.” But he was a brave boy. He calmly replied, “Come what may, I will never give up the worship of Bhagwan Swaminarayan.” The irate father then tied his son to the yoke of his cart, and told him, “If you remove your kanthi I will let you go, otherwise I will kill you here and now, by raising the yoke of this cart.” The son replied, “I will never take off my kanthi, even if I have to die.”
The angry father at raised the cart. Chanting “Swaminarayan, Swaminarayan” the son died and went to Akshardham. In Gadhada Shriji Maharaj heard this tragic story. He said, “This boy is indeed a true devotee. Prahlad had faith in God, as God saved him, this boy however, was not so protected, and yet he did not flinch from his faith.” There is a moral in this anecdote which we must imbibe.
Moral: We
should never give up our faith or devotion towards God, whether He
protects us or not. That is the hallmark of a true devotee.
No comments:
Post a Comment