Sabha 33

DHOON



KIRTAN




CHARITRA

"શુભ શીલ સુખના દાનેશ, એવા સંત ને નામું હું શીષ"

 જય સ્વામિનારાયણ...

"કોઈને દુઃખિયો રે, દેખી ન ખમાય...
                                      દયા આણી રે, અતિ આકળા થાય..."
       સદ્,શ્રી પ્રેમાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિત્ય સાયં સભા પછી ઠાકોરજી સમક્ષ ગવાતી આ નિયમ-ચેષ્ટા માં આ પંક્તિ લખી શ્રીહરિની ગરીબો પ્રત્યેની દયાભાવનાનું વર્ણન કરે છે. 
"અન્ન,ધન,વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે...
                                      કરુણા દ્રષ્ટિ રે, દેખી વાન જ વાળે..."  
     ગરીબોની જરુરિયાતો પૂર્ણ કરી શ્રીહરિ તે યાચકોનો વાન બદલતા, અર્થાત તે ગરીબોના મુખ પર છવાયેલી વૈષાદી રેખાઓને દૂર કરતા. મહારાજના તો ઘણા પ્રસંગો છે, પરંતુ તેમના સંતો અને એમની પરંપરાના સંતોના પણ ઘણા પ્રસંગો છે, કદાચ ઘણા પ્રસંગો આપણાથી અજાણ પણ હોય... 
     વિદ્વતવર્ય સદ્,પુરાણી શ્રી ગોપીનાથદાસજી સ્વામી સૌરાષ્ટ્રના ગામડાઓ ફરતા. ફરતા ફરતા કોઈ એક ગામમાં સ્વામી પધાર્યા. સાથે બે-પાંચ સંતો અને નભુભાઈ કરીને એક બ્રાહ્મણ હરિભક્ત હતા. તે ભક્ત પુરાણી સ્વામી પાસે અભ્યાસ કરતા. 
     સ્વામી તે ગામમાં મંદિર હશે તેમાં પોઢ્યા હતા. અડધી રાત થવા આવી, કોઈ સ્ત્રી રડતી હોય તેવો અવાજ સ્વામીને આવ્યો. ત્યાગીને ત્યાં તો જવાય નહીં. સ્વામીએ સાથે નભુભાઈ હતા તેને જગાડીને કહ્યું, કે નભુ તું જઈને જોઈ આવ,કે તે કોણ રડે છે અને શું દુઃખ છે? નભુભાઈ મંદિરની બહાર આવી જોવા લાગ્યા, તો મંદિરની બાજુમાં ઝૂંપડી હતી અને તેમાં વિધવા સ્ત્રી પોતાના ભૂખ્યા બાળકોને સુવરાવતી હતી. અને ભૂખ્યા બાળકોને જોઈ રડતી હતી.
     નભુભાઈએ આવીને પુરાણી સ્વામીને બધી વાત કરી. સ્વામીએ તરત જ કહ્યું કે, નભુ તારા ડબ્બામાં જે સુખડી છે, તે તેને આપતો આવ, હું તને સવારે બીજી બનાવી આપીશ. નભુભાઈ પોતાનો ડબ્બો લઈને વિધવા સ્ત્રી પાસે આવ્યા. અને તેને સુખડી આપતા કહ્યું કે બહેન અમારા સ્વામીએ આ સુખડી મોકલાવી છે. તે તમારા બાળકોને જમાડી તૃપ્ત કરો. સ્ત્રી અને છોકરાઓ હૃદયથી ખુશ થયા કે, જાણે અમૃત મળ્યું હોય. 
     નભુભાઈ મંદિરે આવી સુઈ ગયા. બીજે દિવસે પુરાણી સ્વામીએ ઉપવાસ કર્યો. કારણ,કે સ્વામીએ કહ્યું કે, ગઈકાલે રાત્રે મેં ધ્યાન દઈને સ્ત્રીનો અવાજ સાંભળ્યો, એટલા માટે ઉપવાસ છે.
"આ પ્રસંગમાં પુરાણી સ્વામીની અદ્ભૂત કરુણા કહેવાય, કારણ કે સ્વ ને કષ્ટ આપી બીજાની આંતરડી ઠારી"

Maharaj saves the day

     Why  do bad things happen to good people?  Many times we think long and hard to understand the things that happen and realise that it just does not make sense.  We can take comfort in knowing that Shriji Maharaj is all doer. This means that everything happens only when and as Shriji Maharaj wills.  Let us look at one example of how we can begin to understand this term.
    All the paramhansas travelled to many places to spread the message of Bhagwan Swaminarayan. People often threw stones and showered foul language at them. To please Shreeji Maharaj the paramhansas tolerated these insults with a smile.  They always wished everyone well and always guided people to become good human beings.  On one such occasion, when Brahmanand Swami and Muktanand Swami were travelling through Gujarat, they came across a jealous bawa, who tied them up to a pillar. The bawa told both of them, "I am going to cut off your ears and nose." While he sharpened his knife, Brahmanand Swami said, "If he cuts off our ears and nose, people will think that we have done something wrong."
    Muktanand Swami explained, "Everything happens only by Maharaj's wish."  With this thought, they awaited their fate.  In the meantime, a devotee by the name of Raghav Jat was passing by.  He saw the worried look on the faces of the two sadhus  and asked the bawa, "What are you doing?"  The bawa told Raghav about his plan.  Raghav Jat was a strong man, who demanded that the paramhansas be released immediately.  The bawa was terrified. Since he did not want any trouble, he freed them. Muktanand Swami and Brahmanand Swami remained firm in their belief that everything happens according to Maharaj's will.


Moral: Shreeji Maharaj comes to His devotees’ help no matter what.


KATHA


Bhadresh Radadiya

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment